રક્ષા બંધનના દિવસથી રાજ્યમાં ‘લાડકી બહેન’ યોજનાના શ્રી ગણેશ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના‘નો પ્રથમ હપ્તો રક્ષાબંધન પર આપવામાં આવશે. રાજ્ય સરકાર આ માટે તમામ સ્તરે તૈયારી કરી રહી છે. 1 કરોડ મહિલાઓને એક સાથે બે હપ્તા આપવામાં આવશે. અત્યાર સુધીમાં 1 કરોડ 40 લાખ અરજીઓ આવી છે જેમાંથી 1 કરોડ અરજીની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. જોકે, જ્યાં સુધી … Continue reading રક્ષા બંધનના દિવસથી રાજ્યમાં ‘લાડકી બહેન’ યોજનાના શ્રી ગણેશ