મહિલા સાથે 68 લાખની છેતરપિંડી : ચારમાંથી એક આરોપીની હત્યા થઈ હતી…

થાણે: પ્લૉટ વેચવાને બહાને મુંબઈની મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર સાથે 68 લાખ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર બ્રહ્માનંદ નાઈકવાડીએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે સોમવારે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે ચારમાંથી એક આરોપી મૃત્યુ પામ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.આરોપીઓએ … Continue reading મહિલા સાથે 68 લાખની છેતરપિંડી : ચારમાંથી એક આરોપીની હત્યા થઈ હતી…