શૅર ટ્રેડિંગમાં રોકાણ પર છ મહિનામાં બમણાં નાણાંની લાલચે છેતરપિંડી: દંપતી સામે ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શૅર ટ્રેડિંગમાં રોકાણ કરેલી રકમ છ મહિનામાં બમણી કરી આપવાની લાલચે અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે મુલુંડના દંપતી સામે ગુનો નોંધ્યો હતો.થાણેના ઘોડબંદર રોડ ખાતે રહેતા અને ભાંડુપમાં સ્વિચ ગિયર પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ધરાવતા પંકજ શર્માએ નોંધાવેલી ફરિયાદને આધારે મુલુંડ પોલીસે શુક્રવારે યતીન ગુડકા અને તેની પત્ની મિત્તલ ગુડકા … Continue reading શૅર ટ્રેડિંગમાં રોકાણ પર છ મહિનામાં બમણાં નાણાંની લાલચે છેતરપિંડી: દંપતી સામે ગુનો