પુણેની મેડિકલ કોલેજમાં એડમિશનને બહાને 81 લાખની ઠગાઇ: મુખ્ય આરોપીની ધરપકડ…
મુંબઈ: પુણેની બી.જે. મેડિકલ કોલેજમાં એમડીના કોર્સ માટે પુત્રને એડમિશન અપાવવાને બહાને મુંબઈના રહેવાસી સાથે 81 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે બોરીવલી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ અનિલ રામચંદ્ર તાંબટ તરીકે થઇ હતી. મુંબઈ પોલીસની ટીમે આ કેસની 10 મહિના લાંબી તપાસ બાદ રવિવારે અનિલ તાંબટને છત્રપતિ સંભાજીનગરથી પકડી પાડ્યો હતો, એમ અધિકારીએ … Continue reading પુણેની મેડિકલ કોલેજમાં એડમિશનને બહાને 81 લાખની ઠગાઇ: મુખ્ય આરોપીની ધરપકડ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed