નાંદેડમાં ખોદકામ વખતે મંદિરના પાયા મળ્યા

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હોટ્ટલ ગામમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને ભગવાન શંકરના મંદિરના પાયા મળી આવ્યા હતા, એવી પુરાતત્વ ખાતા વિભાગના અધિકારીએ માહિતી આપી હતી.ચાલુક્ય યુગથી હોટ્ટલ ગામ મંદિરો માટે પ્રખ્યાત છે. આ ખોદકામમાં કોતરણી ધરાવતા ત્રણ ખડકો મળી આવ્યા છે જેની પર ઈ. સ. 1070ની આસપાસ આ મંદિરોના બાંધકામમાં મદદરૂપ … Continue reading નાંદેડમાં ખોદકામ વખતે મંદિરના પાયા મળ્યા