આઈએસઆઈને માહિતી પૂરી પાડવાના કેસમાં બ્રહ્મોસ ઍરોસ્પેસના ભૂતપૂર્વ એન્જિનિયરને જનમટીપ
નાગપુર: પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા બદલ ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ હેઠળ બ્રહ્મોસ ઍરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને સોમવારે નાગપુર જિલ્લા કોર્ટે જનમટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત, અગ્રવાલને 14 વર્ષની સખત કેદ અને ત્રણ હજાર રૂપિયાના દંડની સજા પણ સંભળાવવામાં આવી હતી.એડિશનલ સેશન્સ જજ એમ. વી. દેશપાંડેએ આદેશમાં જણાવ્યું હતું કે … Continue reading આઈએસઆઈને માહિતી પૂરી પાડવાના કેસમાં બ્રહ્મોસ ઍરોસ્પેસના ભૂતપૂર્વ એન્જિનિયરને જનમટીપ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed