ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગને નામે છેતરનારા કૉલ સેન્ટરનો પર્દાફાશ: 14 પકડાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગમાં ક્ધફર્મ અને વધુમાં વધુ નફાની લાલચે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 14 જણની ધરપકડ કરી હતી.મલાડ પશ્ર્ચિમમાં ચિંચોલી બંદર રોડ પરના ક્વૉન્ટમ ટાવરમાં આવેલા કૉલ સેન્ટરના માધ્યમથી નાગરિકો પાસેથી નાણાં પડાવવામાં આવતાં હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના … Continue reading ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગને નામે છેતરનારા કૉલ સેન્ટરનો પર્દાફાશ: 14 પકડાયા…