આમચી મુંબઈ
ધુમ્મસિયું વાતાવરણ
શિવડીને જેએનપીટી સાથે જોડનારા નવા અટલ સેતુ પર ભરબપોરે પણ ધુમ્મસની ચાદર ફેલાયેલી જોવા મળી હતી, તેને કારણે ઊંચી ઈમારતો પણ ઝાંખી નજરે પડી રહી હતી.
(અમય ખરાડે)