ભારતીય ન્યાયસંહિતાની જોગવાઇઓ હેઠળ પહેલો ગુનો ડી.બી. માર્ગ પોલીસમાં દાખલ
મુંબઈ: કાયદામાં વધુ કડક જોગવાઇઓ સાથે ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ)નો 1 જુલાઇથી અમલ થતાં તેની જોગવાઇઓ હેઠળ સૌપ્રથમ કેસ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં લોન અપાવવાને બહાને 36 વર્ષના શખસ સાથે ઠગોએ રૂ. 76 હજારની છેતરપિંડી આચરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.શહેરભરમાં નવા ફોજદારી કાયદાની જોગવાઇઓ હેઠળ શહેરભરમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 12 … Continue reading ભારતીય ન્યાયસંહિતાની જોગવાઇઓ હેઠળ પહેલો ગુનો ડી.બી. માર્ગ પોલીસમાં દાખલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed