સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગઃ હુમલાખોરોની તસવીરો વાઈરલ

મુંબઈઃ બોલીવુડના જાણીતા અભિનેતા સલમાન ખાન ઉર્ફે ભાઈજાનના ઘરની બહાર બે અજાણ્યા શખસે ઓપન ફાયરિંગ કર્યાની ઘટનાથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે આ બનાવથી સુરક્ષા પ્રશાસન સતર્ક બની ગયું છે. આ હુમલાના કેસમાં ગુનો નોંધીને એક કિલોમીટર દૂરથી બાઈક મળ્યા પછી હવે હુમલાખોરોના ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યા છે. બે હુમલાખોરોમાં એક બ્લેક એન્ડ વ્હાઈટ … Continue reading સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગઃ હુમલાખોરોની તસવીરો વાઈરલ