કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને જવાનોએ મહામહેનતે બુઝાવી, વીડિયો વાઈરલ

નવી મુંબઈ: નવી મુંબઈમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. નવી મુંબઈના એમઆઇડીસી ક્ષેત્રમાં આવેલી એક ભયાનક આગ લાગતાં ઘટનાસ્થળે ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને આગપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.આ આગની ઘટના બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે નવી મુંબઈમાં એમઆઇડીસી વિસ્તારમાં આવેલી નવભારત ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ ફેક્ટરીમાં અચાનકથી આગ લાગી હતી હતી. આ … Continue reading કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને જવાનોએ મહામહેનતે બુઝાવી, વીડિયો વાઈરલ