કુર્લામાં 12 માળની ઈમારતમાં આગ લાગી, 50થી વધુ રહેવાસીઓને બચાવાયા

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક 12 માળની રહેણાંક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટના શુક્રવારે રાત્રે બની હતી. આ સમયે, ફાયર બ્રિગેડે આ બિલ્ડિંગમાંથી 50 થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના કુર્લા-વેસ્ટમાં કોહિનૂર હોસ્પિટલની સામે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) બિલ્ડિંગ નંબર 7માં બની હતી.અધિકારીના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાંથી સુરક્ષિત … Continue reading કુર્લામાં 12 માળની ઈમારતમાં આગ લાગી, 50થી વધુ રહેવાસીઓને બચાવાયા