Mumbai Fire: લોઅર પરેલમાં આવેલા ટાઈમ્સ ટાવરમાં આગ ફાટી નીકળી, 9 ફાયર એન્જિન સ્થળ પર
મુંબઈ: આજે સવારે મુંબઈના લોઅર પરેલ(Lower Parel)માં આવેલી સાત માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવર(Times Tower)માં ભીષણ આગ ફાટી નીકળી હતી. નવ ફાયર એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનોને ઘટના સ્થળે છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા મુજબ, લોઅર પરેલના કમલા મિલ કમ્પાઉન્ડમાં સવારે 6.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. … Continue reading Mumbai Fire: લોઅર પરેલમાં આવેલા ટાઈમ્સ ટાવરમાં આગ ફાટી નીકળી, 9 ફાયર એન્જિન સ્થળ પર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed