મહારાષ્ટ્રમાં ફિટનેસ સર્ટિફિકેટ વિનાની ઓટો, બસો મુદ્દે પરિવહન વિભાગનો મોટો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન વિભાગ દ્વારા ઓટો રિક્ષા અને ખાનગી પ્રવાસી બસો કે જેઓ ફિટનેસ સર્ટિફિકેટ વિના દોડીને મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે તેમને દરરોજ ₹ ૫૦નો દંડ વસૂલવાનો આદેશ જારી કર્યો છે. પરિવહન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ અને તેના મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ઓછામાં ઓછા ૮-૧૦% રિક્ષાઓ પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી અને ઘણા … Continue reading મહારાષ્ટ્રમાં ફિટનેસ સર્ટિફિકેટ વિનાની ઓટો, બસો મુદ્દે પરિવહન વિભાગનો મોટો નિર્ણય