થાણે પાલિકા પર આર્થિક સંકટ, ટેક્સ વસૂલી નહીં થતાં કોન્ટ્રેક્ટરોના બિલની ચુકવણી રખડી પડી

થાણે: થાણે મહાનગર પાલિકા દ્વારા માર્ચ 2024 સુધી કોન્ટ્રેક્ટરના રૂ. 86 કરોડના બિલની ચુકવણી કરવામાં આવવાની હતી, પણ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ લોકસભા ચૂંટણીના કામોમાં વ્યસ્ત રહેતા શહેરમાં ટેક્સ વસૂલીનું કામ અટકી પડ્યું છે, જેને લીધે થાણે મહાનગર પાલિકાની તિજોરીમાં માત્ર 10 કરોડ રૂપિયા બેલેન્સ રહ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. થાણે પાલિકા દ્વારા … Continue reading થાણે પાલિકા પર આર્થિક સંકટ, ટેક્સ વસૂલી નહીં થતાં કોન્ટ્રેક્ટરોના બિલની ચુકવણી રખડી પડી