મલાડમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, જાનહાનિ નહીં

મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગઈકાલે રાત મલાડમાં આગ લાગ્યા પછી આજે ફરી બપોરે આગ લાગી હતી. મલાડ પૂર્વના સેન્ટ્રલ પ્લાઝામાં એક કપડાંની દુકાનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. મલાડના દિંડોશી વિસ્તારમાં આવેલા આ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ અગ્નિશમન દળને સૂચના આપી હતી. આ … Continue reading મલાડમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, જાનહાનિ નહીં