મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ-વોટિંગનો ભય

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી રહ્યો છે. 12 જુલાઈએ થનારી દ્વિવાર્ષિક વિધાન પરિષદની ચૂંટણીમાં 11 બેઠકો માટે કુલ 12 ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હોવાથી બધા જ રાજકીય પક્ષોને ક્રોસ-વોટિંગનો ડર સતાવી રહ્યો હોવાથી હવે વિધાનસભ્યોને માટે ડિનર મિટીંગ અને હોટલમાં રહેવાની શરૂઆત કરી દેવામાં … Continue reading મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ-વોટિંગનો ભય