લોકો પાસે પૈસા માગવા રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું: વેપારી પકડાયો

મુંબઈ: વેપારીએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા પ્રફુલ્લ પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરીને નકલી વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું હતું અને કતારના રાજવી પરિવારના સભ્યો સહિત વિદેશના કેટલાક લોકો પાસે પૈસાની માગણી કરી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.વેપારીની ઓળખ રાહુલ કાંત તરીકે થઇ હોઇ તે જુહુનો રહેવાસી છે. તેણે પેઇડ એપ્લિકેશનમાંથી રાષ્ટ્રવાદીના નેતાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. … Continue reading લોકો પાસે પૈસા માગવા રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું: વેપારી પકડાયો