Fadanvis VS Deshmukh: ફડણવીસ પર આરોપ મૂકનારા શ્યામ માનવે શું કહ્યું જાણો?

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર સૌપ્રથમ આરોપ મૂકનારા અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિના શ્યામ માનવે તે પોતાના નિવેદન પર મક્કમ હોવાનું જણાવ્યું હતું. ફડણવીસે શ્યામ માનવ પર તે પૈસા લઇને આરોપો મૂકતા હોવાનો આરોપ મૂક્યો હતો તેનો જવાબ આપતા માનવે કહ્યું હતું કે ફડણવીસ જાણે છે કે કોઇ મને ખરીદી શકે નહીં.તેમણે કહ્યું હતું … Continue reading Fadanvis VS Deshmukh: ફડણવીસ પર આરોપ મૂકનારા શ્યામ માનવે શું કહ્યું જાણો?