પવાર સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી ફડણવીસ સાથેની મુલાકાત: રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારને મળ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા દોડી ગયા હોવાથી રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ રહી હોવાનું ચિત્ર નિર્માણ થયું હતું. જોકે, એકનાથ શિંદેની કચેરી તરફથી એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસનો જન્મદિવસ હોવાથી શિંદે તેમને શુભેચ્છા આપવા ગયા હતા.જોકે, શરદ પવારની મુલાકાત … Continue reading પવાર સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી ફડણવીસ સાથેની મુલાકાત: રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી