Ladki Bahin Yojana: બહેનનો પ્રેમ વેંચાતો ખરીદી ન શકાય: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં જાહેરાત થઇ ત્યારથી જ લાડકી બહેન યોજના ચર્ચાના ચકડોળે ચઢી છે અને વિપક્ષની સતત ટીકાનો વિષય બનેલી છે ત્યારે મહાયુતિના ભાગ એવા વિધાનસભ્ય રવિ રાણાએ આપેલા નિવેદનના કારણે ફરી વિવાદ સર્જાયો અને વિપક્ષે રાણાના નિવેદનની ટીકા કરી. જોકે, આ મુદ્દે વિપક્ષને જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે કોઇનો બાપ પણ લાડકી … Continue reading Ladki Bahin Yojana: બહેનનો પ્રેમ વેંચાતો ખરીદી ન શકાય: દેવેન્દ્ર ફડણવીસ