મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને જનમટીપ

મુંબઈ: મુંબઈમાં વર્ષ 2006માં ગેન્ગસ્ટર છોટા રાજનના નિકટના સાથીદાર મનાતા રામનારાયણ ગુપ્તાના કરેલા બનાવટી ઍન્કાઉન્ટરને મામલે બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈના માજી પોલીસ અધિકારી પ્રદીપ શર્માને મંગળવારે દોષી જાહેર કરી જનમટીપની સજા આપી હતી.ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને ગૌરી ગોડસેની ડિવિઝન બૅન્ચે શર્માને નિર્દોષ જાહેર કરતા સેસન્સ કોર્ટના વર્ષ 2013ના ચુકાદાને તરંગી અને ટકી ન શકે … Continue reading મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને જનમટીપ