મહારાષ્ટ્રમાં કોરોનાના સબ-વેરિયન્ટની એન્ટ્રી, થાણે-પુણેમાં આટલા કેસ

મુંબઈઃ કોરોના મહામારીના અંત પછી પણ હજુ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા નોંધાય છે, જેમાં તાજેતરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ KP.2ના 91 કેસ નોંધાયા છે. એનાથી આરોગ્ય પ્રશાસન સતર્ક બની ગયું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.મહારાષ્ટ્રના થાણે અને પુણે સહિત અન્ય શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે, પરંતુ કોઈ ગંભીર સ્થિતિ નથી. કોવિડના … Continue reading મહારાષ્ટ્રમાં કોરોનાના સબ-વેરિયન્ટની એન્ટ્રી, થાણે-પુણેમાં આટલા કેસ