સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સમાપ્ત થઈ રહી છે : બોમ્બે હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટે સંયુક્ત કુટુંબ (જોઇન્ટ ફેમિલી) વ્યવસ્થા સમાપ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ વ્યવસ્થા સમાપ્ત થતાં વૃદ્ધોની યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નથી, એવામાં ઉંમરનું વધવું વૃદ્ધો માટે સામાજિક પડકાર બની જાય છે. તાજેતરમાં એક વિધવા માને તેના દીકરા અને પુત્રવધૂ દ્વારા ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યાં હોવાની … Continue reading સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સમાપ્ત થઈ રહી છે : બોમ્બે હાઇ કોર્ટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed