Assembly Election: પ્રદીપ શર્માનાં પત્ની અને દીકરી જોડાયા શિંદેની શિવસેનામાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓની વાત થાય તો દયા નાયકની સાથે સાથે એક નામ ચોક્કસ લેવાય અને તે નામ પ્રદીપ શર્માનું છે. 2019માં રાજકારણની એક ઇનિંગ રમી ચૂકેલા પ્રદીપ શર્મા હાલ એન્ટિલિયા વિસ્ફોટકથી જોડાયેલા મનસુખ હિરેન હત્યા પ્રકરણમાં જામીન પર બહાર છે ત્યારે રાજકારણની બીજી ઇનિંગ માટે તેમની પત્ની સ્વીકૃતિ અને દીકરીઓ અંકિતા અને … Continue reading Assembly Election: પ્રદીપ શર્માનાં પત્ની અને દીકરી જોડાયા શિંદેની શિવસેનામાં