કૉલેજની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરનારા ઈલેક્ટ્રિશિયનની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વંતત્રતાદિન સંદર્ભેનાં પોસ્ટરની ઝેરોક્સ કઢાવવા ગયેલી દક્ષિણ મુંબઈના ગિરગામ ચોપાટી સ્થિત કૉલેજની વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે ઈલેક્ટ્રિશિયનની ધરપકડ કરી હતી.ગામદેવી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ મુઝમ્મીલ મોહમ્મદ આલમ શફી (29) તરીકે થઈ હતી. ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો શફી નાગપાડાની અરબ ગલ્લીમાં રહેતો હોવાનું અધિકારીનું કહેવું છે.પોલીસ ફરિયાદ અનુસાર કૉલેજમાં … Continue reading કૉલેજની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરનારા ઈલેક્ટ્રિશિયનની ધરપકડ