પરેલમાં મતદાનમથકમાં ચૂંટણી અધિકારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

મુંબઈ: દક્ષિણ મુંબઈ લોકસભા મતદારસંઘના મથદાનમથક ખાતે સોમવારે 56 વર્ષના ચૂંટણી અધિકારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.સુનીલ લક્ષ્મણનેે સોમવારે પરેલના ભોઇવાડા વિસ્તારમાં સેન્ટ પોલ હાઇ સ્કૂલમાં મથદાનમથક ખાતે તહેનાત કરવામાં આવ્યો હતો.સુનીલ લક્ષ્મણ બપોરે અચાનક ફસડાઇ પડ્યો હતો, જેને પગલે ત્યાં હાજર પોલીસ અધિકારીઓ તેને સારવાર માટે નજીકની કેઇએમ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં સારવાર … Continue reading પરેલમાં મતદાનમથકમાં ચૂંટણી અધિકારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ