મુંબઈ: મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીના સંકેત શુક્રવારે મળ્યા હતા. કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યના વિવિધ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી માટે બધા જ રાજકીય પક્ષો પાસેથી તેમની ભલામણો માગવામાં આવી હતી. 288 સભ્યની વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજવામાં આવે એવી શક્યતા છે.ભાજપે ચૂંટણી પંચને મતદાન ચાલુ (કામકાજના દિવસે) રાખવાની ભલામણ કરી … Continue reading ચૂંટણી પંચ સાથેની બેઠક: ભાજપે ચાલુ દિવસે મતદાનની માગણી કરી, શિવસેના અને એનસીપીએ એક જ તબક્કામાં કરાવવાની…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed