વયોવૃદ્ધ ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

થાણે: થાણેમાં રહેતા 90 વર્ષના ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9.37 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદને આધારે ચાર જણ વિરુદ્ધ કાસારવડવલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર આરોપીઓ ફરિયાદીને તેમની સાથે રહેવા માટે લઈ ગયા હતા. બાદમાં ફરિયાદી દ્વારા બાંધકામ કરાયેલા … Continue reading વયોવૃદ્ધ ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી