થાણેમાં એકનાથ શિંદેનું જોરદાર શક્તિપ્રદર્શન

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે, કલ્યાણ અને પાલઘર આ ત્રણેય ઠેકાણે ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને આમાંના થાણે અને પાલઘર ખાતે રવિવારે રાતે શિંદે દ્વારા પોતાનું પ્રભુત્વ દર્શાવતા જોરદાર શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શિંદે દ્વારા થાણેમાં સખી મહોત્સવ યોજવામાં આવ્યો હતો.આ મહોત્સવમાં શિંદે જૂથની શિવસેનાના વિધાનસભ્યો, સાંસદો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સામેલ … Continue reading થાણેમાં એકનાથ શિંદેનું જોરદાર શક્તિપ્રદર્શન