એકનાથ શિંદેએ કાફલો રોકીને અકસ્માતગ્રસ્ત મહિલાને હોસ્પિટલે પહોંચાડી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો થાણે અને મીરા-ભાયંદર વચ્ચે કલવા બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં એક રિક્ષાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે જખમી થઇ હતી.આ દૃશ્ય જોતા જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાનો કાફલો રોક્યો હતો અને જખમી મહિલાની મદદ માટે દોડી ગયા હતા. એકનાથ શિંદેએ … Continue reading એકનાથ શિંદેએ કાફલો રોકીને અકસ્માતગ્રસ્ત મહિલાને હોસ્પિટલે પહોંચાડી