એકનાથ શિંદેએ સલમાન ખાનને આપી સુરક્ષાની ખાતરી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ બધાની વચ્ચે જાણીતા અભિનેતા સલમાન ખાનના બાંદ્રા ખાતેના નિવાસસ્થાનની બહાર બિશ્ર્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે રાજકીય વાતાવરણ તંગ થયું છે. વિરોધીઓ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને સલમાનની સુરક્ષાની ગેરેન્ટી … Continue reading એકનાથ શિંદેએ સલમાન ખાનને આપી સુરક્ષાની ખાતરી