મહારાષ્ટ્ર કરશે મધ્ય પ્રદેશનું અનુકરણ,મધ્યપ્રદેશના ધોરણે ગરીબ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની એકનાથ શિંદેનો વિચાર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં હાર બાદ રાજ્યમાં મહાયુતિ સરકારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય માટે કમર કસી છે અને તેના ભાગરૂપે મધ્યપ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં પણ ગરીબ મહિલાઓ માટે મુખ્યમંત્રી લાડકી બહેન યોજના લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. આ યોજનામાં ગરીબ મહિલાઓને દર મહિને રૂ. 1500 સુધીની રકમ સીધા તેમના ખાતામાં નાખવામાં આવશે. મંત્રાલયના સૂત્રોએ … Continue reading મહારાષ્ટ્ર કરશે મધ્ય પ્રદેશનું અનુકરણ,મધ્યપ્રદેશના ધોરણે ગરીબ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની એકનાથ શિંદેનો વિચાર