લાડકી બહેન યોજનામાં ગેરરીતિ કરનારાની ખેર નથી: એકનાથ શિંદે…
મુંબઈ: રાજ્યમાં હજી પણ લાડકી બહેન યોજનાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને આ યોજનામાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ મહિલાને પાત્ર માનવામાં આવી છે. આ યોજનાની અરજીઓ કરતી વખતે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. સાતારામાં એક જ વ્યક્તિએ 30 જણના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને 30 ફોર્મ ભર્યા હતા. પનવેલમાં એક … Continue reading લાડકી બહેન યોજનામાં ગેરરીતિ કરનારાની ખેર નથી: એકનાથ શિંદે…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed