election અમને મોટો જનાદેશ આપો, અમે ‘લાડકી બહિણ’ની રકમ બમણી કરશું: એકનાથ શિંદે…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે જો રાજ્યના લોકો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને ‘મોટો જનાદેશ’ આપશે તો સરકાર ‘લાડકી બહિણ’ યોજનાની માસિક આર્થિક સહાયની રકમ બમણી કરીને રૂ. 3,000 કરી દેવામાં આવશે.હાલમાં સરકાર રાજ્યની મહિલાઓને ‘મુખ્યમંત્રી મારી લાડકી બહિણ યોજના’ના લાભાર્થીઓને દર મહિને રૂ. 1,500 ચૂકવે છે. મહાયુતિ સરકાર માટે … Continue reading election અમને મોટો જનાદેશ આપો, અમે ‘લાડકી બહિણ’ની રકમ બમણી કરશું: એકનાથ શિંદે…