અમને શક્તિ આપો અને લાડકી બહેનમાં મળતી સહાયમાં વૃધ્ધિ જુઓ: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે લાડકી બહેન યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો થઈ શકે છે, પરંતુ તેને માટે અમારી લાડકી બહેનોએ અમને શક્તિ આપવાની રહેશે.તેમણે એવો દાવો પણ કર્યો હતો કે અત્યાર સુધીમાં રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને પહેલા બે મહિનાના હપ્તા પેટે રૂ. 3000 ચૂકવી … Continue reading અમને શક્તિ આપો અને લાડકી બહેનમાં મળતી સહાયમાં વૃધ્ધિ જુઓ: એકનાથ શિંદે