Assembly Election: બોલો, એકનાથ શિંદેની આવક 5 વર્ષમાં પચાસ ટકા ઘટી…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આવક છેલ્લાં પાંચ વર્ષમાં પચાસ ટકા ઘટી ગઇ છે. ૨૦૧૮-૧૯માં ઉમેદવારીનું ફોર્મ ભરતા સમયે તેમણે કરેલા સોગંદનામામાં જે આવક દર્શાવી હતી તેની સામે ૨૦૨૩-૨૪ની આવકમાં પચાસ ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે આ વખતે કરેલી ઉમેદવારીના સોગંદનામામાં સંપત્તિ જાહેર કરતાં જણાવ્યું હતું. આ પણ વાંચો : ઘડિયાળોન કાંટો ફરતો જાય … Continue reading Assembly Election: બોલો, એકનાથ શિંદેની આવક 5 વર્ષમાં પચાસ ટકા ઘટી…