Eknath Shinde સરકારની મંત્રીની કારનો થયો ભયંકર અકસ્માત

મુંબઇઃ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પહેલા જ એકનાથ શિંદે સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી અને શિવસેના શિંદે જૂથના નેતા સંજય રાઠોડની કારનો ભયાનક અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. આ અકસ્માત યવતમાલમાં થયો હતો. અકસ્માતમાં કારનો આગળનો ભાગ તૂટી ગયો છે. અકસ્માતમાં સદનસીબે સંજય રાઠોડ અને તેનો ચાલક આબાદ બચાવ થયો હતો. … Continue reading Eknath Shinde સરકારની મંત્રીની કારનો થયો ભયંકર અકસ્માત