મરાઠવાડાના આઠ જિલ્લાની 60 વર્ષ જૂની માગણી એકનાથ શિંદેએ પૂરી કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વિદર્ભના આઠ જિલ્લાના વિકાસમાં અવરોધરૂપ જમીનના વર્ગીકરણમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈને મરાઠવાડાની 60 વર્ષ જૂની માગણી પૂરી કરી હતી.વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુધવારે આયોજિત કેબિનેટની બેઠકમાં આઠ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં પશુપાલન અને દુધવિકાસ, મહેસુલ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ અને સહકાર વિભાગને માટે નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ … Continue reading મરાઠવાડાના આઠ જિલ્લાની 60 વર્ષ જૂની માગણી એકનાથ શિંદેએ પૂરી કરી