ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની: એકનાથ શિંદેએ કૉંગ્રેસની ઝાટકણી કાઢી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં ચૂંટણીઓ આવતાં જ કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલવા લાગે છે. કૉંગ્રેસ કા હાથ પાકિસ્તાન કે સાથ આ ઉક્તિ વધુ એક વખત સિદ્ધ થઈ છે. ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની આવું વર્તન કરી રહેલી કૉંગ્રેસને દેશણાંથી હદપાર કરવાની આવશ્યકતા છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું.મહાયુતિના ઉમેદવાર હીના ગાવિત … Continue reading ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની: એકનાથ શિંદેએ કૉંગ્રેસની ઝાટકણી કાઢી