એકનાથ શિંદેની સ્માર્ટ મૂવઃ ભાજપને તેની ચાલમાં જ સપડાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઇને અત્યાર સુધી ભાજપનું વલણ 160 બેઠક પર ચૂંટણી લડવાનું રહ્યું હતું, પરંતુ હવે એકનાથ શિંદેએ એવી સ્માર્ટ ચાલ રમી છે કે ભાજપ 125 બેઠક પર લડવા તૈયાર થઈ છે અને એકનાથ શિંદેને વિધાનસભાની બેઠકમાં 80 બેઠકો મળે એવી શક્યતા જોવાઈ … Continue reading એકનાથ શિંદેની સ્માર્ટ મૂવઃ ભાજપને તેની ચાલમાં જ સપડાવ્યું