ઇન્વેસ્ટ ઇન મહારાષ્ટ્ર: 81,000 કરોડનું રોકાણ, 20 હજાર નોકરીઓ થશે ઉપલબ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વધુને વધુ રોકાણ થાય અને તેના કારણે રોજગારની નવી તકો ઊભી થાય એ માટે મહાયુતિની સરકારે સાત અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોને મંજૂરી આપી હતી. સોમવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉઝ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલી ઉદ્યોગ વિભાગના પ્રધાનમંડળની ઉપસમિતીમાં આ પ્રકલ્પોને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી આપવામાં આવેલા પ્રોજેક્ટમાં એડ્વાન્સ … Continue reading ઇન્વેસ્ટ ઇન મહારાષ્ટ્ર: 81,000 કરોડનું રોકાણ, 20 હજાર નોકરીઓ થશે ઉપલબ્ધ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed