Maharashtra Rains: ભારે વરસાદને લઈ એકનાથ શિંદે એક્શનમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હવામાન ખાતા દ્વારા મુંબઈ ઉપનગર, રત્નાગિરી, થાણે, પાલઘર અને રાયગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે પાણી પહેલા જ પાળ બાંધવાના આદેશો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યા છે. પુણે સહિત રાજ્યના વિવિધ સ્થળોએ પડી રહેલા મુશળધાર વરસાદની સ્થિતિ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતે નજર રાખી રહ્યા છે અને તેમણે કોઇ પણ કટોકટીની … Continue reading Maharashtra Rains: ભારે વરસાદને લઈ એકનાથ શિંદે એક્શનમાં