મની લોન્ડરિંગ કેસમાં વિધાન સભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે EDના દરોડા

મુંબઇઃ મુંબઈથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેના ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા અને વિધાન સભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે દરોડા પાડ્યા છે. EDના દસથી બાર અધિકારીઓ અચાનક મુંબઈમાં વાયકરના ઘરે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ EDની ટીમમાં 10 થી 12 અધિકારીઓનો સમાવેશ થાય છે. EDની ટીમ … Continue reading મની લોન્ડરિંગ કેસમાં વિધાન સભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે EDના દરોડા