હેં…મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી આવશે ભુકંપઃ આ નેતાના પક્ષ પર તોળાઈ રહ્યું છે જોખમ

મુંબઈઃ લાલો લાભ વિના ન લોટે, તેમ રાજકારણીઓ પણ જ્યાં તક હોઈ ત્યાં પહોંચી જાય. વર્ષોથી એક પક્ષમાં હોય, પછી ચૂંટણી પહેલા જ્યાં લાભ દેખાય ત્યાં જાય, પછી ખબર પડે કે હવે અહીં નહીં ત્યાં રહેવામાં શાણપણ છે તો કોઈજાતના છોછ વિના ફરી ત્યાં જાય. હાલમાં મહરાષ્ટ્રનું ચિત્ર કંઈક આવું જ છે. વર્ષ 2022 અને … Continue reading હેં…મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી આવશે ભુકંપઃ આ નેતાના પક્ષ પર તોળાઈ રહ્યું છે જોખમ