તાપમાનમાં વધારાને કારણે મહારાષ્ટ્રમાં વીજળીની માગમાં થયો ધરખમ વધારો
મુંબઈઃ રાજ્યના કેટલાક ભાગોમાં વધતા તાપમાનને કારણે, કૃષિ પંપની સાથે એર કંડિશનર, પંખા, કુલરનો ઉપયોગ વધવા લાગ્યો છે, તેથી ગુરુવારે રાજ્યમાં વીજળીની માંગ વધીને ૨૬,૦૦૭ મેગાવોટ થઈ ગઈ હતી, જેમાંથી ૨,૮૯૫ મેગાવોટ વીજળીની માંગ મુંબઈની અને ૨૧,૪૫૩ મેગાવોટની માંગ મહાવિતરણની હતી. ગયા મહિને રાજ્યમાં નીચા તાપમાનને કારણે વીજળીની માંગ લગભગ ૨૫,૦૦૦ મેગાવોટ હતી. તેમાં મહાવિતરણની … Continue reading તાપમાનમાં વધારાને કારણે મહારાષ્ટ્રમાં વીજળીની માગમાં થયો ધરખમ વધારો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed