લાલબાગમાં નશામાં ધૂત પેસેન્જરે કર્યો બેસ્ટ બસનો અકસ્માત, 9 મુસાફરો ગંભીર રીતે ઘાયલ

મુંબઇઃ મહારાષ્ટ્રના મહત્વના તહેવાર એવા ગણેશોત્સવ આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે અને લોકો બાપ્પાના આગમનને વધાવવા માટે ધૂમ ખરીદીમાં પડ્યા છે ત્યારે મુંબઈના લાલબાગ વિસ્તારમાં એક ભયાનક ઘટના બની છે. અહીં એક વિચિત્ર બસ અકસ્માત થયો હતો, જેમાં 8 થી 9 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ લાલબાગના ભીડભાડવાળા વિસ્તારમાં … Continue reading લાલબાગમાં નશામાં ધૂત પેસેન્જરે કર્યો બેસ્ટ બસનો અકસ્માત, 9 મુસાફરો ગંભીર રીતે ઘાયલ