દારૂ પાર્ટી કરીને બીચ પર માણસો પર એસયુવી ચડાવી?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોયરાઈડ માટે એસયુવી બેફામ હંકારી વર્સોવા બીચમાં સૂતેલા એકના મોત માટે જવાબદાર આરોપીઓ દારૂની પાર્ટી કરીને બીચ પર ગયા હતા કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. અંધેરીમાં રહેતા મિત્રને મળવા આવતાં પહેલાં આરોપી લોનાવલામાં રોકાયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એસયુવી ચલાવનારા અને ઘટના સમયે એસયુવીમાં હાજર બન્ને વિરુદ્ધ પોલીસે … Continue reading દારૂ પાર્ટી કરીને બીચ પર માણસો પર એસયુવી ચડાવી?