મુલુંડમાં દારૂના નશામાં ઓડી કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી: ચાર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં દારૂના નશામાં ઓડી કાર પૂરપાટ વેગે દોડાવી રિક્ષાને અડફેટે લેનારા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં તેની બહેનના ઘરેથી પકડી પાડ્યો હતો. કારની ટક્કરથી એક રિક્ષા બીજી રિક્ષા સાથે ભટકાઈ હતી, જેને કારણે બન્ને રિક્ષા ડ્રાઈવર સહિત ચાર જણ ગંભીર રીતે ઘવાયા હતા.મુલુંડ પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સવારે 6.15 વાગ્યાની આસપાસ મુલુંડ … Continue reading મુલુંડમાં દારૂના નશામાં ઓડી કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી: ચાર જખમી