60 કરોડનું ડ્રગ અને 69 લાખની રોકડ જપ્ત: ત્રણની ધરપકડ

મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ્સ તસ્કરીના રૅકેટનો પર્દાફાશ કરી દક્ષિણ મુંબઈના ડોંગરી અને નાગપાડા પરિસરમાંથી ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી અંદાજે 60 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) અને 69 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.ડ્રગ્સની તસ્કરીમાં મુંબઈની સિન્ડિકેટ સંડોવાયેલી હોવાની માહિતીને આધારે એનસીબીના અધિકારીઓએ માહિતી એકઠી કરી હતી. આ સિન્ડિકેટ ડોંગરીનો મુશરફ જે. … Continue reading 60 કરોડનું ડ્રગ અને 69 લાખની રોકડ જપ્ત: ત્રણની ધરપકડ